Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 962
________________ ८८८ ૫ પડંગ-નપુંસક. પતિત પાપી; અધોદશાવાળું. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર પંદર ભેદે સિદ્ધ-તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકર- સિદ્ધ, અતીર્થંકર, સિદ્ધ, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, પદસ્થ-જે ધ્યાનમાં અરિહંતાદિ પરમેષ્ઠીઓનું ચિંતવન અન્યલિંગ, જૈનલિંગ, ગૃહસ્થલિંગ, એક, અનેક, કરાય છે. પદ્મવન-કમળવન. પદ્માસન-એક પ્રકારનું આસન, પરધર્મ-અન્યમત; પુદ્ગલ આદિ દ્રવ્યોના ધર્મ આત્માને માટે પરધર્મ છે. પરણાવ-પરદ્રવ્યનો ભાવ તે પરભાવ. પરમધામ ઉત્તમ સ્થાન, અતિશય તેજ. પરમપદ મોક્ષ: આત્મસ્વભાવ. પરમ સત્-આત્મા; પરમજ્ઞાન; સર્વાત્મા (પત્રાંક ૨૦૯) પરમ સત્સંગ-પોતા કરતાં ઉચ્ચ દશાવાળા મહાત્મા- ચોનો સમાગમ. પરમાણુ-પુદ્ગલનો નાનામાં નાનો ભાગ. પરમાર્થ સમ્યક્ત્વ-આત્મા, જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે. પત્રાંક ૪૩૧ પરમાર્થ સંયમ-નિશ્ચયસંયમ, સ્વરૂપને વિષે સ્થિતિ. પત્રાંક ૬૬૪ પરમાવાઢ સમ્યકૃત્વ-કેવલજ્ઞાનીઓને પરમાવ- ગાઢ સમ્યકત્વ હોય છે. પરસમય-અન્યદર્શન: સમય એટલે આત્મા તે ભુલીને તે બીજા પદાર્થોની સન્મુખ થવું અથવા લીન થવું. પરાભક્તિ-ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષના સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મામાં ઐક્યભાવ. પત્રાંક રર૩ પરિગ્રહ વસ્તુ પર મમતા, મૂર્છાભાવ, પરિવર્તન-ફેરફાર. પર્યટન પરિભ્રમણ. (શ્રીમદ્ રાજચંદ્ર વ્યાખ્યાનસાર) પાદપ-ઝાડ. પાદાંબુજ-ચરણકમળ. પાનારો-સંગ. પાપીજળ અયોગ્ય પાણી: જે પાણી પીવાથી પાપ થાય તે. પાર્થિવપાક સત્તાએ થયેલો. પાર્શ્વનાથ-૨૩ મા તીર્થંકર. પિશુન-ચાડી ખાનાર. પુણ્યાનુબંધી પુણ્ય-જે પુણ્યોદય આગળ આગળ પુણ્યનું કારણ થતું જાય છે તે. પુદ્ગલ-અચેતન વસ્તુઓને પુદ્ગલ કહે છે, પણ તે અચેતનમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ આદિ ધર્મો હોવા જોઈએ. પુરંદર-ઇંદ્ર. પુરંદરી ચાપ-મેઘધનુષ્ય. પુરાણ પુરુષ પરમાત્મા. આત્મા જ સનાતન છે. પુરુષવેદ-જેથી જીવને સ્ત્રી-સંભોગની ઇચ્છા થાય. પુલાક લબ્ધિ-જે લબ્ધિના બળથી જીવ ચક્રવર્તીના લશ્કરનો પણ નાશ કરી શકે, પૂર્ણ કામતા-કૃતકૃત્યતા, પૂર્વ-પદ્યાત-આગળપાછળ, પૂર્વાનુપૂર્વ-પ્રથમ પ્રાપ્ત થયેલ વસ્તુ. પૂર્વાપર અવિરોધ આગળપાછળ જેમાં વિરોધ ન હોય. પ્રકૃતિબંધ-જે કર્મો બંધાય છે તેમાં જ્ઞાનાદિ ઘાત- વાનો સ્વભાવ પડે છે તેને પ્રકૃતિબંધ કહે છે. પ્રજ્ઞા-બુદ્ધિ. પર્યાય-વસ્તુઓની પલટાની અવસ્થા. પ્રત્યેક વસ્તુ પ્રજ્ઞાપના-પ્રરૂપણા; નિરૂપણ. પર્યાયવાળી છે. પર્યાયવૃદ્ધતા-ઉંમરમાં મોટાપણું; દીક્ષાએ મોટાપણું. પર્યાયાલોચન એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. પર્યુષણ જૈનોનું એક મહાન પર્વ. પંચ-સંપ્રદાય: મત માર્ગ. પ્રજ્ઞાપનીયતા-જણાવવા યોગ્ય વર્ણન. પ્રતિક્રમણ- થયેલા દોષોનો પશ્ચાત્તાપ. પ્રતિપલ દરેક ક્ષણ. પ્રતિબંધ રોકાવું. પરવસ્તુઓમાં મોહ પ્રતિશ્નોની-સ્વીકારનાર.

Loading...

Page Navigation
1 ... 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000