________________
૮૦૦
વિશ્વ અનાદિ છે.
જીવ અનાદિ છે.
પરમાણુ પુદ્ગલો અનાદિ છે.
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર ના૰ ગોઠ આ વેદનીય વેદવાથી અભાવ
જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂર્તિ, સર્વ લોકાલોકભાસક
ચમત્કારનું ધામ.
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે.
܀܀܀܀܀
૨૭
સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે.
પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે.
ચૈતન્ય લક્ષણ જીવ છે.
વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે.
તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે.
܀܀܀
૨૮
૨૯
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૮ ]
હાથનોંધ 1, પૃષ્ઠ ૫૯૩
હાથોંધ ૧. પૃષ્ઠ ૬૦]
શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી,
܀܀܀܀܀
30
હાથનોંધ ૧. પૃષ્ઠ ૬૧ |
પ્રાણ,
સહ
વાણી.
}
અનહદ તેનું ધ્યાન કરવું.
રસ.
܀܀܀܀܀
૩૧
[ ાથનોંધ ૧, પૃષ્ઠ કર]
સંવત ૧૯૫૩ ના ફા. વદિ ૧૨, ભોમવાર
જિન
મુખ્ય
આચાર્ય.
સિદ્ધાંત
પદ્ધતિ
ધર્મ.
શાંત રસ
અહિંસા
મુખ્ય
લિંગાદિ
વ્યવહાર
જિનમુદ્રા સૂચક.
મતાંતર
સમાવેશ
શાંત રસ
પ્રવહન.
જિન
અન્યને
ધર્મપ્રાપ્તિ.