________________
૭૯૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૯
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૭ ]
તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ?
લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષનો જય ન કરવાથી.
જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે, ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે.
દ્રવ્ય-
ક્ષેત્ર-
કાળ-
ભાવ-
૨૦
|ાશનોંધ ૧. પૃષ્ઠ ૪૯ ]
કોઈ
બ્રહ્મરસના
ભોગી,
કોઈ
બ્રહ્મરસના ભોગી.
જાણે
કોઈ વિરલા યોગી,
કોઈ
બ્રહ્મરસના
ભોગી.
૨૧
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૧ ]
દ્રવ્ય,
ક્ષેત્ર
કાળ,
ભાવ
એક લક્ષ. મોહમી.
મા.વ.
૮ ૧
ઉદયમાવ.
૨-૨-૩મા-૧૯૫૧
સામાન્ય ચેતન
વિશેષ ચેતન
નિર્વિશેષ ચેતન
એક લક્ષ મોહમયી
ઉદાસીન
૮-૧
ઉદયભાવ
ઇચ્છા. પ્રારબ્ધ.
૨૨
[હાથનોંધ ૧, પૃષ્ઠ પર ]
સામાન્ય ચૈતન્ય
વિશેષ ચૈતન્ય
(ચૈતન્ય)
સ્વાભાવિક અનેક આત્મા (જીવ) નિગ્રંથ
સોપાધિક અનેક આત્મા (જીવ) વેદાંત,
૧. સં. ૧૯૫૧ પોષ વદ ૨.
૨૩
ચક્ષુ અપ્રાપ્યકારી.
મન અપ્રાપ્યકારી
ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે).
܀
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૩ ]