________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 3
૮૩૩
નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનબાઘ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે નદિ ઊઠે. તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં.
30
ચીતરાગદાન સંક્ષેપ
મંગલાચરણઃ- શુદ્ધ પદને નમસ્કાર.
ભૂમિકા મોક્ષ પ્રયોજન.
તે દુઃખ મટવા માટે જુદા જુદા મતો પૃથક્કરણ કરી જોતાં તેમાં વીતરાગ દર્શન પૂર્ણ અને અવિરુદ્ધ છે એવું સામાન્ય કથન.
તે દર્શનનું વિશેષ સ્વરૂપ
તેની જીવને અપ્રાપ્તિ અને પ્રાપ્તિએ અનાસ્થા થવાનાં કારણો.
મોક્ષાભિલાષી જીવે તે દર્શનની કેમ ઉપાસના કરવી.
આસ્થાઃ-
આસ્થા- તે આસ્થાના પ્રકાર અને હેતુ.
વિચાર- તે વિચારના પ્રકાર અને હેતુ.
વિશુદ્ધિ- તે વિશુદ્ધિના પ્રકાર અને હેતુ.
મધ્યસ્થ રહેવાનાં સ્થાનક- તેનાં કારણો.
ધીરજનાં સ્થાનક તેનાં કારણો.
શંકાના સ્થાનક તેનાં કારણો.
પ્રતિત થવાનાં સ્થાનક તેનાં કારણો.
ઉપસંહાર.
પદાર્થનું અચિંત્યપણું, બુદ્ધિમાં વ્યામોહ, કાળદોષ.
શ્રીમદ્ રાજચંદ્ર
ગ્રંથ
સમાપ્ત.
܀܀܀܀܀
[7+r8