Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૮૭૮
અનાચાર-પાપ; દુરાચાર; વ્રતભંગ. અનાથપણું નિરાધારપણું અનાદિ-જેની આદિ ન હોય.
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અનારંભ-સાવદ્ય વ્યાપાર રહિત; જીવને ઉપદ્રવ ન કરવો તે; નિષ્પાપ. અનારંભી પાપ ન કરનાર.
અનિમેષ-પલકારા વિનાનું; આંખ મીંચ્યા વિના તાકી રહેવું
અનુકંપા જીવનાં દુઃખ ઉપર કરુણા, પત્રાંક પ૮, ૧૩૫. અનુગ્રહ-દયા; ઉપકાર; કૃપા.
અનુચર-સેવક.
અપ્રમાદી-આત્મદશામાં જાગૃતિ રાખનાર. અપ્રશસ્ત-ખોટું.
અબંધ પરિણામ-જે પરિણામોથી બંધ ન થાય; રાગદ્વેષ રહિત પરિણામ.
અબોધતા અજ્ઞાનતા.
અભક્ષ્ય-ન ખાવા યોગ્ય.
અભયદાન રક્ષણ આપવું. જીવોને બચાવવા
અભવ્ય-જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા
જીવ.
અભાવ-પદાર્થનું ન હોવાપણું, ક્ષય. પત્રાંક ૬૭૪. અભિધય વસ્તુધર્મ કહી શકાય એવો.
અનુપચરિત-અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ અભિનિવેશ-તન્મયતા; આસક્તિ. પત્રાંક ૬૭૭ (લૌકિક
સહિત (વ્યવહાર), પત્રાંક ૪૯૩,
અનુપ્રેક્ષા ભાવના; વિચારણા: સ્વાધ્યાય વિશેષ. અનુભવ-પ્રત્યક્ષજ્ઞાન; વેદન. “વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.' શ્રી બનારસીદાસ. અનુષ્ઠાન-ધાર્મિક આચાર, ક્રિયા અનુસાર તે પ્રમાણે.
અનેકાંત-અનંત ધર્મવાળી વસ્તુનો સ્વીકાર. અનેકાંતવાદ સાપેક્ષપર એક પદાર્થના
ધર્મોમાંથી અમુકને કહેનાર વચન
અભિનિવેશ)
અભિમત સંમત. અભિનંદન-નમસ્કાર.
અભિસંધિવીર્ય બુદ્ધિ કે ઇરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય; આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે; વીર્યનો એક પ્રકાર.
અત્યંતર-અંદરનું.
અનેક અત્યંતરમોહિની-વાસના; રાગ-દ્વેષ, (પુષ્પ૦ ૬) અભ્યાસ-મહાવરો; અધ્યયન, અમર-દેવ; આત્મા, અમાપ-બેહદ.
અન્યોક્તિ-ઉપરથી દુષણ જેવું જણાય પણ ખરી રીતે ગુણ કે વખાણરૂપ વર્ણન કરવું તે. કટાક્ષરૂપ
વચન.
અન્યોન્ય પરસ્પર,
અન્વય-એકના સદ્ભાવમાં બીજાં અવશ્ય હોય તેવું. અપકર્ષ-પડતી; ઓછું થવું.
અપ્કાય-પાણી એ જ જેની કાયા છે તેવા જીવા અપરિગ્રહવત-પરિગ્રહના ત્યાગની પ્રતિજ્ઞા. અપવર્ગ-મોક્ષ.
અપવાદ-નિયમોમાં છૂટછાટ, નિંદા. અપરિચ્છેદ-યથાર્થ; સંપૂર્ણ અપરિણામી પરિણમન ન પામે તે
અપલક્ષણ દોષ.
અપેક્ષા-ઇચ્છા.
અપ્રતિબદ્ધ-આસક્તિ વિનાનું.
અપ્રમત્ત ગુણસ્થાન-સાતમું ગુણસ્થાનક છે. અપ્રમત્તપણે તે (ચારિત્ર) આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક. પૃષ્ઠ ૮૨૪
અમૂર્તિક જેમાં રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ નથી તે. અયોગ-સત્પુરુષ સાથે જોડાણનો અભાવ; મન, વચન, કાયરૂપ યોગનું ન હોવાપણું.
અરાગ-રાગ વગરની દશા. અરિહંત કેવલી ભગવાન.
અરૂપી જેમાં રૂપ આદિ પુદ્ગલના ગુણ ન હોય તે. અર્થપર્યાય-પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થાઓ. અર્થાતર-બીજો અર્થ; કહેવાનો હેતુ બદલાઈ જાય તે. અર્ધદગ્ધ-અધકચરા જ્ઞાનવાળો નહીં જ્ઞાની જેવો સમા, તેમ નહીં અજ્ઞાની જેવો જિજ્ઞાસુ. અદ્વૈત-જાઓ અરિહંત.
અલૌકિક-અદ્ભુત; દિવ્ય; અસાધારણ. અલ્પજ્ઞ-થોડું જાણનાર.
અલ્પભાષી-અલ્પ બોલનાર,
અવગત-જ્ઞાત, જાણેલું, અવગાહ-વ્યાપવું

Page Navigation
1 ... 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000