________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ જિન સૌ હી હૈ આતમાં, અન્ય હોઇ સૌ કર્મ કર્મ કરે સો જિન વચન. તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; 'નહિ જાન્યો નિજરૂપો, સબ જાન્યો સૌ ફોક, એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનર્પે ભાવ; નર્સે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસ દેવ જિન નિહચર્સે હૈ આપ; એર બચનો - સમજ લે.
જિનપ્રવચનકી છાપ.
6090
એહિ નહીં હૈ કલ્પના,
એહી
એહીં નહીં વિભંગ-
જબ જાગેંગે
આતમા, તબ લાગેંગે રંગ.
܀܀܀܀܀
૧૫
અનુભવ.
હાથનોંધ 1, પૃષ્ઠ ૩૭ ]
܀܀܀܀܀
૧૬
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૩૯ ]
એ ત્યાગી પણ નથી, અત્યાગી પણ નથી. એ રાગી પણ નથી, વીતરાગી પણ નથી.
પોતાનો ક્રમ નિશ્વળ કરો. તેની ચોબાાનિવૃત્ત ભૂમિકા રાખો.
આ દર્શન થાય છે તે કાં વૃથા જાય છે ? એનો વિચાર પુનઃ પુનઃ વિચારતાં મૂર્છા આવે છે.
સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે.
સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે !
૧૭
પ્રકાશભુવન
|ાથનોંધ ૧. પૃષ્ઠ ૪૩ |
ખચીત તે સત્ય છે. એમ જ સ્થિતિ છે. તેમ આ ભણી વળો-
તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બોધ થયો છે, અને થાય છે; પરંતુ તે વિભંગરૂપ છે.
આ બોધ સમ્યક છે. તથાપિ ઘણો જ સૂક્ષ્મ અને મોડુ ટળ્યે ગ્રાહ્ય થાય તેવો છે.
સમ્યક્ બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી, તોપણ જે છે તે યોગ્ય છે.
એ સમજીને હવે ઘટતો માર્ગ લો.
કારણ શોધો મા, ના કહો મા, કલ્પના કરો મા. એમ જ છે,
એ પુરુષ યથાર્થવના હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું.
૧૮
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૬ ]
મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષુઓ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાી જેવી...
૧. પાઠાન્તરઃ- હોત ન્યૂનસે ન્યૂનતા.