________________
૮૦૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેથી દેહ એક જ ધારીને,
જાણું
સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય
33
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૬૭ ]
कम्मदव्येहि सम्मं,
संजोगो
होई जो उ जीवस्स,
सो बंधो नायव्वो,
तस्स
विओगो भवे
विओगो भये मुक्खो.
૩૪
હાથનોંધ ૧. પૃષ્ઠ ૭૩]
સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી
વિચારવાં ઘટે છે.
આત્મા છે એ
રૂપન
કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે.
આત્મા નિત્ય છે એ નિત્યપ૬.
આત્માનું જે સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવનું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી.
આત્મા કર્મનો કર્તા છે; એ વાર્તાપન.
આત્મા કર્મનો ભોક્તા છે.
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૭૪ ]
તે આત્માની મુક્તિ થઈ શકે છે.
મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે.
૩૫
હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૦ ]
આત્મા-
વેદાંત જૈન સાંખ્ય યોગ નૈયાયિક
દા..
નિત્ય-
અનિત્ય
પરિણામી
""
અપરિણામી
સાક્ષી
સાક્ષીકર્તા
૩૬
સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે.
વેદાંત કહે છે કે આત્મા એક જ છે.
જિન કહે છે કે આત્મા અનંત છે.
જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે.
܀܀܀܀܀
હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૧]