________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૨૪
૭૯૯
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૫]
છે
જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે.
તે સંયમ,વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.
܀܀܀܀܀
૫
ધ્યાન.
ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન.
ધ્યાન-ધ્યાન- ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન-ધ્યાન.
૨૬
ચિધાતુમય, પરમશાંત, અડગ
એકાગ્ર, એક સ્વભાવમય
અસંખ્યાત પ્રદેશાત્મક
પુરુષાકાર ચિદાનંદ-
ઘન તેનું ધ્યાન કરો.
જ્ઞા વ
to clo
મોક
ત
-નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત
ચાર એવાં
[હાથનોંધ ૧, પૃષ્ઠ ૫૬]
| હાશોધ ૧. પૃષ્ઠ ૫૭]