________________
શ્રાવકોનાં અને શ્રાવિકાઓનાં
પ્રતિક્રમણો વિભાગ ૧: લેખે
[ 1 ]. તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રો :
નામાન્તરે અને વિષયવૈવિધ્ય પ્રતિક્રમણ ' એ આભન્નતિ માટેનું અનુપમ સાધન છે. એ ક્ષમાપના, પ્રાયશ્ચિત્ત, અતિચારો, ગુરુની સાથે વ્યવહાર ઇત્યાદિ મહત્વની બાબતો સાથે સંકળાયેલું ધાર્મિક અનુષ્ઠાન છે. જેને માટે તે એ આવશ્યક-દૈનિક ક્રિયા છે. આમ હાઈ મહાવીરસ્વામીના સમયથી એ આવશ્યકનાં સૂત્ર રચાયાં છે. એની સાથે નિમ્નલિખિત પાંચે આવશ્યકે એક યા બીજી રીતે સબદ્ધ છે –
( ૧ ) સામાયિક, ( ૨ ) ચતુર્વિશતિસ્તવ, ( 8) વજનક (૪) કાત્સર્ગ અને (૫) પ્રત્યાખ્યાન
પ્રતિક્રમણ” એ ચોથું આવશ્યક છે. એ “વન્દન' પછી ઉમેરતાં છ આવશ્યક થાય છે.
મહાવીરસ્વામીનાં બમણો અને શ્રમણીઓને ધર્મ સપ્રતિક્રમણ છે. એથી સૌથી પહેલાં એમને લક્ષીને પ્રતિક્રમણન – છ આવશ્યકોનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org