Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૮૪ તપા-શ્રાદ્ધ-પ્રતિકમાણેનાં સૂત્રો [ વિ. ૧ સાહમિવચ્છ સાધર્મિકવાત્સલ્ય | હારિયકાય = લલેટરી સુહણ = સ્વપ્ન (?) | હસું = હાંસી, મશ્કરી સૂઈ = સેય (૨)
હતુ (સં.) = ઘેટું સ્પંડિલ = નિજીવ જગ્યા | હેડ = હેઠે, નીચે
(૫૫) સંતિકર. આ મ. પા. માં. છે.
નિષ્કર્ષ- આ ઉપરથી જણાશે કે શ્રાદ્ધપ્રતિક્રમણનાં સુત્રો એકંદરે ત્રણ ભાષામાં રચાયાં છે : (૧) પાઈય, (૨) સંસ્કૃત અને (૨) ગુજરાતી.
પાઈય ભાષાના અ. મા. પ્રકારને બાદ કરતાં એના બે પ્રકારો જોવાય છેઃ મ. પા. અને અપભ્રંશ. સંસ્કૃત અને ગુજરાતી ભાષા પૈકી એકેને ચાલુ પ્રકાર સિવાય અન્ય કોઈ પ્રકાર નથી. કેઈ કાઈ સૂત્ર એકના કરતાં વધારે ભાષામાં છે.
(૧) મ. પા. સૂત્રોના ક્રમાંક : ૧-૩, ૫-૯, ૧૧-૧૫, ૧૭, ૧૮-૨૪, ૨૬-૨૯, ૩ર-૬, ૪૦, ૪૪-૪૫, ૪૭, પર અને ૫૫ ( કઈ કઈ સંસ્કૃત શબ્દ ).
(૨) અપભ્રંશ સૂત્રોના ક્રમાંક : ૧૧, ૪૩.
(૩) સંસ્કૃત સૂત્રોના ક્રમાંક : ૧૬, ૨૧, ૩૭-૩૯, ૪૧-૪૨, ૪૮-૫, ૫૩.
(૪) સમસંસ્કૃત સૂત્ર ક્રમાંક : ૨૧.
(૫) ભાષિક ( મ. પા અને સંસ્કૃત) સુત્રોના ક્રમાંક : ૧૮, ૨૫ (મોટો ભાગ સંસ્કૃત).
() ગુજરાતી સુત્રોના ક્રમાંક : ૪, ૩૦-૩૧, ૪૬.
() ભાષિક (મ. પા. અને ગુજરાતી સુત્રોનાં ક્રમાંકે ? ૧૦, ૫૪ ( મોટો ભાગ ગુજરાતી .
–અર્પણ (વ. ૧, અં. ૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136