Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૪ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ ગુજરાતી ચૈત્યવન્દને વિષે આવશ્યક માહિતી હું આપુ છું તે પૂર્વે એ નેાંધીશ કે ખિમાવિજયના શિષ્ય પદ્મવિજયે અને બુદ્ધિસાગરસૂરિએ એક ચૈત્યવન્દન ચાવીસી ગુજરાતીમાં અને ઉપાધ્યાય ક્ષમાકલ્યાણે વિવિધ છન્દોમાં સસ્કૃતમાં ચૈત્યવન્દન-ચતુર્વિં શતિકા રચી છે. ઉપા॰ વિનયવિજય ગણિએ સીમન્ધરસ્વામીનું ચૈત્યવન્દન ત્રણ કડી પૂરતું રચ્યું છે. વળી એમણે ૧૨ કડીમાં જિનેશ્વરદેવના દર્શીનનાં ફળનું ચૈત્યવન્દન પણ રચ્યું છે. (પૃ ૨૮૧-૨૮૨) એમને પરિચય તેમજ કૃતિકલાપ વિષે વિનયસૌરભમાં માહિતી આપી છે. ભાવવિજયે જિનમન્દિરનું ચૈત્યવન્તન સંસ્કૃતમાં પાંચ કડીમાં રચ્યું છે. નામ ૧ સીમન્ધર જિનચૈત્યવન્દન ૨. સીમન્દર જિન ચૈત્યવન્દન ૩ સિદ્ધાચલનું ચૈત્યવન ૪ 19 ܙ ૬ સિદ્ધાચલનું ચૈત્યવન્દન ૭ આદિનાથનું ચૈત્યવંદન ८ "" ૯ મલ્લિનાથનું ચૈત્યવંદન ૧૦ નમિનાથનુ રૌત્યવન્દ્રન Jain Educationa International કર્તા કડીની સખ્યા જીવ(વિજય) જયવિજયના શિષ્ય પદ્મવિજય શામળ વીર વિજય પદ્મન ઋષભ (દાસ) જ્ઞાનવિમલસૂરિ રૂપવિજય ૯ ७ For Personal and Private Use Only ૧ ७ 3 "" ૧. એ વિક્રમના ૧૮ મા શતકના કવિએ શત્રુંજય, ગિરનાર, તારંગા, આજી, અષ્ટાપદ, સમેતશિખર, વૈભારગિરિ અને માંડવગઢને લક્ષીને પણ એક પાંચ કડીનું ચૈત્યવન્દન રચ્યું છે. એની શરૂઆત આદિદેવ અરિહંત નમુ' થી કરાઇ છે. જુએ પૃ. ૨૮૧. ८ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136