Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્રા [વિ. ૧ રત્નપ્રભના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૨૪ માં ગજસુકુમાલ સન્ધિ રચી છે, છન્નુ જિન ચૈત્યવદન વિ. સ. ૧૬૭૦ પહેલાં રચ્યું છે, અન્તમાં કળશરૂપ કડી વસ્તુ' છન્દમાં છે,૨ કવિએ—જીવ, શામલ, આનન્દવર્ધન, ચિદાનન્દ, ધર્માંરન એમણે વિષે એમણે રચેલા ચૈત્યવંદન વિશેષ કરશે. ઉલ્લેખ નથી, પદ્મવિજય એ ઉત્તમવિજયના શિષ્ય છે, તે વીરવિજય એ શુભવિજયના, ઉયરનના ગુરૂનું નામ વિજયપ્રભસૂરિ છે. જ્ઞાનવિમલસૂરિનુ* ‘સૂરિ' થયા પહેલાનું નામ નવિમલ' છે, અને એ ધીરવિમલના શિષ્ય થાય છે. રૂપવિજય એ પદ્મવિજયના (i) શિષ્ય થાય છે તેા ખમાવિજય જિનવિજયના (?) રામવિજય સુમતિવિજયના અને ઉપા. મેશેખરવિજય નવિમલના આનન્દવન તે જ ખરતરગચ્છના આનંદવન જ હોય તેઓ મહિમાસાગરના શિષ્ય થાય છે અને ૨૪ ગીત રૂપે વિ. સં. ૧૭૧૨ માં ચેાવીશી રચનાર છે. પ્રથમ તીથ કરતે અંગે તેમજ મહાવીર સ્વામીને અંગેના ગીત અનુક્રમે ઋષભદેવ જિન ગીત અને વીરજિન ગીત તરીકે જૈ. ગૂક ભા. ૨, પૃ. ૧૪૯ માં નિર્દેશાયાં છે. એ પૃષ્ઠમાં સ. ૧૯૫૯ માં સુરતમાં ‘આ વિજય લેખિત' છે તે શુ' એ કર્તાએ જાતે લખેલી હાથાથી છે? અંતમાં જે. એ. જી. પાસેની તી માલામાં ઉલ્લેખ છે. એને અ એમ હાવાનુ` લાગે છે કે આ હાથાથી જે. એ. ઇ, માં છે અને પ્રસ્તુત કૃતિ તી માલામાં છે. અન્તમાં અહીં નિર્દેશેલા કવિઓ પૈકી કેટલાકને વિષે વિશેષ માહિતી મે' આગળ ઉપર આપી છે. ૨. જીએ જૈન ગુ. ક. (ભા. ૧ પૃ. ૪૬૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136