Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 131
________________ ૧૧૬ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણે નાં સૂત્ર [ વિ. ૧ નામ કર્તા કડીની સંખ્યા ૩૩ વીસ સ્થાનકતપનું ચિત્ય. - ૩૪ વર્ધમાન તપનું , ધર્મરત્ન ૩૫ રોહિણુ તપનું ,, માનવિજય ૩૬ છજિન ચૈત્યવન્દન-આ ચાર ઢાળમાં અનુક્રમે ૪, ૨, ૪ અને ૪ કડીમાં વાચક મૂલાએ રચ્યું છે. પહેલી ઢાળમાં અતીત વીસી, બીજી ઢાળમાં વર્તમાન ચેવીસી, ત્રીજી ઢાળમાં અનાગત વીસી અને ચોથીમાં ૨૦ વિહરમાન જિનેશ્વર અને ૪ શાશ્વત નામધારી જિનેશ્વરોનાં નામે છે. આમ ચાર ચોવીસી મળી છ— (૯૬) થાય છે. સિત્તેર સે જિન સ્તવન–આ. વિજયપ્રતાપસૂરિના શિષ્ય દેવવિજયે બાવન (પર) કડીમાં રચ્યું છે. ચૈત્યવાન (વિસં. ૧૬૦૦ થી વિ. સં. ૧૧૮ ને ગાળ) આ ચૈત્યવન્દન આંચલિક કલ્યાણસાગરસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય રત્નસાગરના શિષ્ય નયસાગરે આઠ ઢાલમાં રચ્યું છે. એ દ્વારા એમણે શાશ્વત તથા અશાશ્વત ચૈત્યપ્રતિમાઓને નિર્દેશ કર્યો છે ! આમ આ કૃતિ ભક્તિરસની પિષક છે. અને એ ભૌગોલિક, ઐતિહાસિક સામગ્રી રજુ કરે છે. તેમ છતાં એ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત જણાય છે. જે. ક ગુ. (ભા. ૧, ૫૯-૫૯૩)માં કલસના શીર્ષકપૂર્વક પાંચ પંક્તિઓ છે એથી વિશેષ માહિતી હું પ્રત જોયા વિના આપી શકતો નથી પ્રસ્તુત નયસાગરે ચોવીસી પણ રચી છે એ પણ છપાવાઈ લાગતી નથી. ૧. આને લઇને એ તીર્થમાલાની ગરજ સારે તો નવાઈ નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136