Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 112
________________ [૪] તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રો : શબ્દાલકા અને અર્થાલ કારા અલ’કાર’ ના સા. શૂ. જો માં ચાર અક્ અપાયા છે. એ પૈકી શબ્દ અથવા અની ચમત્કૃતિવાળી રચના’એ અ અત્ર પ્રસ્તુત છે. અલંકાર શબ્દમાં અને અમાં હાય છે. એ શબ્દને અને અને ઉત્કૃષ્ટ બનાવી રસને પોષે છે શબ્દમાંના અલંકારને શબ્દાલ’કાર' કહે છે તે અમાંના અલ કારને ‘અર્થાલ કાર’૧ શ્રાદ્ધ-પ્રતિક્રમણાનાં સૂત્રેા રચવાના મુખ્ય ઉદ્દેશ ભવ્ય જીવેાના ઉદ્દારાર્થે તેમને સન્માન સ્વીકાર અને ઉન્માન ત્યાગ કરવાની વિવિધ વાનગીએ પિરસવાને છે, આ વાનગીએ સાથે સાથે રસપ્રદ અને આનન્દજનક પણ બનાવવી યેાગ્ય જણાતાં કેટલાંક સૂત્રોને અલંકારોથી વિભૂષિત કરવાનું કાર્યં કેટલાક સૂત્રકારેએ કર્યુ છે. આ બાબત હું સમય અને સાધન અનુસાર નીચે પ્રમાણે દર્શાવું છું... (૧) લાગસ—આની સાતમી–અન્તિમ ગાથામાં સિદ્ધ પરમાત્માએને નીચે મુજબ એ રીતે નિર્દેશ છે : (અ) ચન્દ્રોથી વધારે નિર્મળ અને સૂર્યથી વધારે પ્રકાશક, (આ) શ્રેષ્ઠ સાગર-સ્વયંભૂરમણના જેવા ગંભીર. ૧. અલકાર અને ગુણમાં ભેદ છે. જુએ ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ' ( પ્ ૪૭૦ ). Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136