Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 113
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણેનાં સૂત્ર [વિ. ૧ પ્રથમ નિર્દેશ અજિયસ તિથયની ગા. ૧૫-૧૬ નું સ્મરણ કરાવે છે. દ્વિતીય નિર્દેશમાં સ્વયંભૂરમણુ સમુદ્રના કરતાં પણ વધારે ગંભીર એવે ઉલ્લેખ કેમ નથી તે નવું બાકી રહે છે. ૯૮ ઉપર્યુક્ત બને કે ખાસ કરીને પ્રથમ નિર્દેશ શુ` કાઇ અલંકારનું દ્યોતન કરે છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. (૨) કલ્લાણુક —પ્રથમ પદ્યમાં ઋષભદેવને કલ્યાણના કંદ, દ્વિતીય પદ્યમાં સાંસારને સમુદ્ર અને તૃતીય પદ્યમાં નિર્વાણના માર્ગોમાં જિનમતને શ્રેષ્ઠ યાન વાહન કહેલ છે. એ ‘રૂપક’ અલ’કારનું સૂચન કરે છે. (૩) સંસારદાવા—આના તૃતીય પદ્મમાં મહાવીરસ્વામીના આગમને સમુદ્ર કહી એ બાબત વિસ્તારથી નીચે પ્રમાણે દર્શાવાઇ છે.-~~ ચૂલા~ ભરતી મેધ- અગાધતા સુપોની રચના~~~ જળ અહિંસા~ લહેર ગમ મણિ આ સ્તુતિતા પ્રથમ પદ્યમાં સસારને દાવાનલ, સ ંમેાહને ધૂળ અને માયા કપટને પૃથ્વી-જમીન કહી એને અંગે મહાવીરસ્વામીને અનુક્રમે જળ, પવન અને હળ કહેલ છે. ' દ્વિતીય પદ્યમાં સાત વાર ‘લ’ છે તે ‘અનુપ્રાસ’ અલ’કારના ઉદાહરણરૂપ છે. ચતુર્થાં-અન્તિમ પદ્યમાં ‘લ’ તેમ જ ‘ર’પણ ૧૫ વાર છે. એ ‘અનુપ્રાસ’ અલંકાર સૂચવે છે. (૪) પુસ્ ખરવર-આના બીજા પદ્યમાં તમ-અજ્ઞાનને અધકાર અને માહતે જાળ કહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136