Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લે. ૩ ]
અક્ષરમેળ અને ભાષામેળ છન્દ
૫
અહી એ ઉમેરી કે ગાહાના વિવિધ પ્રકાર છે. એને ઘક્ષમાં રાખતાં હું એ પ્રકારનાં નામે પધાપૂર્વક રજુ કરું છું –
૨, ૩૭, ૪૧
શુદ્ધા ! ૩૮, ૪૦ શશિખા
કાલી |
લક્ષ્મી
(૩૫) બહચ્છાતિ- આ ગણ-પદ્યાત્મક સ્તોત્ર છે. એને પ્રારંભ મજાકાનો માં રચાયેલા એક પઘથી કરાય છે. લગભગ અન્તમાં ટાંછવાયાં પડ્યા છે. તેમાંનાં બે અનુટુમાં, ત્યાર પછીનાં બે આયમાં અને અન્તમાંનાં પાંચ પધો અનુક્રમે ઉપજાતિ, આર્યા, આર્યા, અનુષ્યમ્ અને અનુષ્ટ્રમ છંદોમાં છે.
(૩૭) પાક્ષિક અતિચાર– આ મુખ્યત્વે ગલ્લાત્મક રચના છે. શરૂઆતમાં એક પd “આર્યા છેદમાં છે. પછી છુટક છુટક ત્રણ પધો પણ “આર્યામાં છે. આગળ ઉપર વદિતુસત્રનાં ૧૭ પઘોના પ્રતીકે અપાયાં છે. ૧૭મા પદના પ્રતીકની પહેલાં એક પદ્ય “આય માં છે
(૨૮) સંતિકર– આ સર્વીશે પદ્યાત્મક રચના છે. એમાં ૧૪મું પધ પ્રક્ષિત છે. એ તેમ જ બીજાં બધાં 'આર્યામાં છે.
ગાહ (ગાથા) ગાવાની રીત– આ રીત પ્રાકૃત પૈગના ૬૨માં પદ્યમાં નીચે મુજબ દર્શાવાઈ છે –
પ્રથમ ચરણ હંસની ગતિની માફક (ધીમેથી) બેલવું, દ્વિતીય ચરણ સિહના વિક્રમની એની ગર્જનાની) પેઠે (ચેથી બોલવું, તૃતીય ચરણ હાથની ચાલની જેમ લલિતપણે બેલવું અને ચતુર્થ ચરણ સર્પરાજની જેમ ભડલીને બોલવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136