________________
લે. ] અક્ષરમેળ અને ભાષામેળ છે શાસ્ત્રિય ભક્ષણ જાણવું બાકી રહે છે. એ કદ મેં સમુચિત રીતે બલાતે સાંભળ્યું નથી.
(૬) અંકિચિ– આ સંપૂણપણે પદ્યમાં છે. એમાં એક જ પળ છે અને તે “આય' છદમાં છે.
(૭) નમુત્યુ |-- આના અન્તમાં જ એક પદ્ય છે અને તે આર્યામાં છે. બાકીનું બધું લખાણ ગદ્યમાં છે. આમ આ સૂત્ર બા-પાત્મક છે.
(૮) જાતિ ચેઈયાઈ- આ એક જ પાની કૃતિ છે અને એને છન્દ “આમ” છે.
(૮) જાવત કે વિ સાહૂ આ પણ એક જ પદ્યની કૃતિ છે અને એ “ આર્યા' છન્દ્રમાં છે.
(૧૦) ઉવસગ્ગહર–આ સર્વશે પધાત્મક કૃતિ છે. એમાં પાંચ પવે છે અને એ બધા આર્યામાં છે. પ્રથમ પત્ત અને સ્વતીય પથ પણ “વિદ્યુત 'માં, દ્વિતીય અને અતિમ “માલા માં અને ચતુર્થ “માગધીમાં છે. વિદ્યુત ઇત્યાદિ આર્યાના પ્રકારો છે. .
(૧૧) જય વીમરાય– આ સર્વશે પદ્યાત્મક સત્ર છે. એમાં મૂળે બે પવે છે. પાછળથી ત્રણ ઉમેરાયાં છે. શરૂઆતમાં ચારે પડ્યો આર્યામાં છે તે પાંચમું પદ “અનુણ્ભમાં છે.
(૧૨) કલાણાકંદ– આ સ્તુતિ સંપૂર્ણપણે પદ્યમાં છે. એમાં ચાર પડ્યો છે. આવ પણ “ઇન્દ્રવજા'માં છે જ્યારે બાકીનાં ત્રણે પદ્ય ઉપજાતિ'માં છે.
(૧) સંસારદાવાનલ- આ સમ-સંસ્કૃત રસુતિ પણ સંપૂર્ણ પણે પલમાં છે. એમાં ચાર પદ્યો છે. એની છનાં નામ અનુક્રમે ઉપજાતિ, વસતતિલકા, મન્દાક્રાન્તા અને સમ્પરા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org