________________
[ 2 ] તપા-શ્રાદ્ધ-પ્રતિકમણની સ
ભાષા અને અર્થવિચાર પ્રતિક્રમણ” એ સર્વ જૈનેને માટેની આવશ્યક ક્રિયા છે, એથી એને અંગે વિવિધ સુત્રો યોજાયાં છે. એમાં કાલક્રમે પરિવર્તન થયાં છે. તેમાં જૈનોના વિવિધ વર્ગોએ પણ કેટલેક ભાગ ભજવે છે. અહીં તે હું હાલ તુરત મૂર્તિપૂજક ભવેતાંબરના “તપ” ગચ્છના શ્રાવનાં પ્રતિક્રમણને જ લક્ષીને ભાષા, વ્યાકરણ ઇત્યાદિ પર થોડુંક નિરૂપણ કરું છું :– - ( ૧ ) નવકાર- આ સમગ્ર સૂત્ર એક જ વખતે રચાયું છે કે કેમ એ એક પ્રશ્ન છે. એની ભાષા પાઈય (પ્રાકૃત) છે અને તે પણ મરહદી ( મહારાષ્ટ્રી) છે છતાં એ સૂત્ર અહમાગતી (અર્ધમાગધી) નામની પાઇય ભાષામાં છે એમ કાઈ માને તો ના નહિ ? મૌલિક મુખ્ય આગની અદ્ધમાગહીમાં છે અને નવકારનાં પહેલાં પાંચ પદે વિયહપતિ, આવડસ્મય અને પસવણકમ્પમાં અને નેવે પદો મહાનિસાહમાં છે કે જે સામાન્ય રીતે આગમી ગણાય છે. આવાસય અને મહાનિસહ ગણધરકૃત નથી એમ કેટલાક માને છે. આવય-નિજજુતિ ન પદનું વિવરણ પૂરું પાડે છે.
“Gag#ાને અર્થ કઈ કઈ પાંચ નમસ્કાર કરે છે તે વ્યાકરણદષ્ટિએ સમુચિત નવી. “ પાંચને (કરાયેલે નમસ્કાર” અર્થ
૧. આ પરિસ્થિતિમાં હું “અદ્ધમાગહીને નિર્દેશ પ્રાયઃ આ લેખ પૂરતું જ કરીશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org