________________
૭૦ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમનાં સૂત્રે : [ વિ, ૧ કેમ અને જે બેલતી હોય તે બેલે તે કંઈ વાંધે ખરે? હેય તે શો તે સકારણ જણાવવા સુરત મહાનુભાવોને મારી સાદર વિજ્ઞપ્તિ છે.
આ સૂત્ર સમાજને તાદશ આદર્શ ચિતાર રજૂ કરે છે. (૩૪) આયરિય–ઉવજઝાએ – આ સૂત્ર મ. ૫ માં છે. (૩૫) સુઅદેવયાથુઈ–આ સૂત્ર પણ મ પ.માં છે. (૬) ખિદેવયાથુઈ–આ સૂત્ર પણ મ. પ.માં છે.
(૩૭) મૃતદેવતારસ્તુતિ—“ કમલદલથી શરૂ થતી આ સ્તુતિ સંસ્કૃતમાં છે.
(૩૮) નમોડસ્તુ- આ રસ્તુત સંસ્કૃતમાં છે. (૮) વિશાલલચન– આ રસુતિ સંરકતમાં છે. (૪૦) અપૂઢાઈજજે આ મ પામાં છે. (૪૧) વરકનક– આ સ્તુતિ સંસ્કૃતમાં છે. (૪૨) લઘુશાન્તિ– આ પણ સંસ્કૃતમાં છે.
(૪) ચક્કસાય– આ અપભ્રંશમાં યાયેલી સ્તુતિ છે પ્રથમ પાગત ઇશ્નર અને મુહુર એ અનુક્રમે તુ અને માત્ર ધાતુના આદેશરૂપ છે. તેને અત્ર ઉપયોગ કરાયો છે. | (૪૪) ભરફેસર-બાહુબલિ- આ સઝાય મ. પામ છે.
(૪૫) મનહ જિણાણું– આ પણ મ. પા.માં છે. - (૪૬) સકલતીર્થ વંદના- આ ગુજરાતીમાં છે.
(૪૭) અદ્ધાપચ્ચક્ખાણ-આ મા૫ માં છે. આમાં ૧૨ સુ છે. છેલ્લું દેશવકાશિકને અગેનું છે. એને પ્રતિકમણનાં સૂત્રો સાથે શે સંબંધ - ૧ સરખાવો અજિય૦ (ગા. ૧8 )ગત મુળ. અહીં ધાતુને જ આદેશ થયેલો છે. “ a” શબ્દ પખિયસુત્તમાં પણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org