Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લે. ૧]
નામાન્તરે અને વિષયવૈવિધ્ય
રંપ
- કર્મ સાથે સ્પર્ધા કરી તેના ઉપર વિજય મેળવી મેલે સંચરેલા અને કુતીથિકને-મિથાલીઓને પક્ષ એવા વર્ધમાનની-વીર પ્રભુની સ્તુતિ. જિનેશ્વર ચરણે દેવનિર્મિત નવ કમળ ઉપર મૂકી ચાલે છે. એ ચરણકમળને દેવનિમિત કમળાએ જાણે એમ કહ્યું કે સરખાની સાથે સમાગમ પ્રશંસનીય છે. એ જિનેશ્વરે મેક્ષ માટે થાઓ એવી ભાવના. જિનેશ્વરના મુખરૂપ મેઘમાંથી પ્રકટ થયેલે વાણીને સમૂહ કષાયરૂપ તાપથી પીડિત પ્રાણીઓને શુક્ર ( જેઠ) માસમાં થયેલી ( પહેલી ) વૃષ્ટિની જેમ શાતિદાયક છે. એ સમૂહ મને તુષ્ટ કરો એવી ઈચ્છા.
દ્વિતીય પદ્યમાં “વર સક બરારા "રૂપ એક સુભાષિત છે. ૩૮. વિશાલચનદલ તિથઈ=પ્રભાતિકસ્તુતિ પ્રભાતિકવીરસ્તુતિ.
વિશાળ નેત્રરૂપ પત્રવાળું અને પ્રકાશતા દાંતના કિરણરૂપ કેસરવાળું એવું વીર જિનેશ્વરનું મુખપદ્મ તમને પ્રભાતમાં પાવન કરે એવી ભાવના -૧ છે જેમને અભિષેક કરી ઇન્દ્રો સ્વર્ગને પણ તણુ સમાન ગણે છે તે તીર્થકરે મેક્ષ માટે થાઓ એ અભિલાષા.-૨
કલકથી મુક્ત, પૂર્ણ, કુતર્ક રૂ૫ રાહુને પ્રસનાર, સદા ઉદય પામેલ, અપૂર્વ તીર્થકરોની વાણીથી નિર્મિત અને વિબુધ વડે વન્દ્રિત એવા આગમરૂપ ચન્દ્રની પ્રાતઃકાળે સ્તુતિ
૪૦. અઢાઈજજેગ્ન- સાધુવન. | ૧. કુલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રસ-તતુ - તાંતણે.
૨. આ ત્રણ પદ્યની સ્તુતિ છન્દની બાબતમાં વર્ધમાન સ્તુતિ સાથે સર્વથા સામ્ય ધરાવે છે. એ રૂપક, અનુપ્રાસ અને વ્યતિરે અલંકારાથી અનુક્રમે યુક્ત છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136