Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧
"
મેરુ ' પર્વતના શિખર ઉપરના વર્ષ માનના-મહાવીરસ્વામીના જન્માભિષેકના પ્રસંગે એમના અપ્રતિમ રૂપથી વિસ્મય પામેલી (ઇન્દ્રાણી) શચીએ એમના મુખ ઉપર ‘ક્ષીર’ સાગરનું જળ રહી ગયાનું માની લઇ એમનું મુખ વારવાર લૂછ્યું, જો કે ખરી રીતે તે એ એમના નેત્રની સાત્ત્વિક પ્રભા હતી. આ કથન દ્વારા ઉપર્યુક્ત પ્રભાની ક્ષીર સાગરના જળ કરતાં ઉજ્વળતાનુ સુચન.
દ્વિતીય પદ્યમાં પણ જન્માભિષેકના પ્રસંગનું વર્ણન. હંસાના પાંખના ક્રુડફડાટથી ઊડેલા ક્ષીર' સાગરના જળની જેવી સુવાસ અને એના પીળા રંગ. અપ્સરાએના પયાધર સાથે સ્પર્ધા કરનારા સુવણૅ મય ળશેા. ઉપર્યુક્ત જળથી પરિપૂર્ણ એ કળશેા ચડે, જે તીર્થંકરાને સર્વ ઇન્દ્રો વડે જન્માભિષેક કરાયા છે તેમનાં ચરણાને મારા નમસ્કાર.
તીર્થંકરના મુખમાંથી ( અર્થરૂપે) ઉદ્ભવેલ, ગણધરાએ (સૂત્રરૂપે) રચેલ, ખાર અગાથી યુક્ત, વિશાળ, ( રચનાશૈલીને લઇને) અદ્ભુત, શ્વા અર્થોથી અલંકૃત, બુદ્ધિશાળી મુનિવરા દ્વારા ધારણ કરાયેલ, મેાક્ષરૂપ મહેલના મુખ્ય દ્વારરૂપ, વ્રત અને ચારિત્રરૂપ ફળ આપનાર, જાણુવા ચેગ્ય પદાર્થોના પ્રકાશક અને સર્વલાકમાં અદ્વિતીય સારરૂપ એવાં ૧૧ વિશેષણેાથી વિભૂષિત સમગ્ર શ્રુતને મારા ભક્તિપૂર્વક નિત્ય
આય.
વર્ષે નીલ, પૂ દૃષ્ટિવાળા, બીજના ચન્દ્ર જેવા (વાંકા ) દંતૂ. શુળવાળા, ઘંટના નાદથી મત્ત બનેલા અને મદજળથી વ્યાપ્ત એમ પાંચ વિશેષણેથી વિશિષ્ટ દિવ્ય હાથી ઉપર આરૂઢ થયેલા, અભિલાષાઆને પૂર્ણ કરનારા, યથેષ્ટ રૂપધારી અને ગગનમાં વિચરતા એવા સર્વાનુભૂતિ યક્ષને સર્વે કાર્યોમાં સિદ્ધિ આપવા પ્રાથના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136