________________
૫૦
તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રો
[ વિ. ૧
વિનાનાં અષભદેવાદિ વીસ તીર્થંકરનાં નામે અને શાંતિ માટે તેમને પ્રાર્થના.
શત્રુનાં વિજય થતાં, દુષ્કાળ પડતાં તેમ જ ગહન જંગલ અને વિકટ વાટ પસાર કરતી વેળા મુનિવરે તમારું સદા રક્ષણ કરે એવી અભ્યર્થના.
સરસ્વતીનાં નવ સ્વરૂપ તરીકે શ્રી. હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધાને ઉલ્લેખ એવો સરસ્વતીની સાધનાનમાં, (યોગના) પ્રવેશમાં અને મન્ટજ પના) નિવેશનમાં સારી રીતે આદરપૂર્વક જેમનું નામ લેવાય છે એ જિનેશ્વરને જય હે એવી શુભેચ્છા.
રહિણી વગેરે સોળ વિદ્યાદેવીઓનો ઉલ્લેખ અને તમારું સદા રક્ષણ કરવા એને વિનતિ.
આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચતુર્વિધ શ્રમણસિંધની શાન્તિ, સુષ્ટિ અને પુષ્ટિ થાઓ એવું સૂચન.
નવ ગ્રહના નામો તેમ જ ચાર લેકપોલેનાં નામો દર્શાવી ઇન્દ્ર, આદિત્ય (સૂર્ય), સ્કન્દ કાર્તિકેય) અને વિનાયક ગણપતિને ઉલેખ. એ બધા તેમ જ ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરેને પ્રસન્ન થવા વિજ્ઞપ્તિ, રાજાએ અક્ષયકેશવાળા થાઓ એવી શુભ ભાવના,
તમે પુત્રાદિ સગાંસંબંધી સહિત સદા આમોદ-પ્રમોદ કરનારા થાઓ એવી અભિલ વા.
૧. આ ગણાવતી વેળા ચક્રને સૌથી પ્રથમ ઉલ્લેખ છે અને સૂર્યાને ત્યાર બાદ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org