________________
લે. ૧]
નામાન્તરે અને વિષયવૈવિધ્ય
૫૧
આ ભૂમંડલમાં પિતાના સ્થાનમાં રહેતા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ (દીર્ધકાલીન રેગ ), દુખ, દુષ્કાળ અને વિષાદના ઉપશમન દ્વારા શાતિ થાઓ એવી મનો કામના.
સદા તુષ્ટિ, પુષ્ટ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્યની પ્રાપ્તિ અને અભ્યદયથી તમે અંકિત બને, તમારાં પાપો શાન્ત થાઓ, દુરિત (? ભયે) નાશ પામે અને શત્રુઓ વિમુખ બને એવી ભાવના,
વિભુવનને શાંતિ અર્પનારા અને ઇન્દ્રો વડે પૂજાયેલા શ્રીમાન રાતિનાથને નમસ્કાર.
શાન્તિકારક, ગુરુ અને શ્રીમાન એવા શાતિનાથ મને શાંતિ આપે એવી યાચના.
જેમનાં આવાસમાં શાન્તિનાથ (પૂજાય) છે તેમને સદા શકિત જ છે એવું સૂચન.
શાન્તિનાથના નામને રિષ્ટ, દુષ્ટ પ્રહની ચાલ, દુષ્ટ સ્વપ્ન અને અશુભ નિમિત્તાદના નાશક તેમ જ હિત અને સંપત્તિ પ્રાપ્ત કરાવનાર તરીકે નિર્દેશ અને એ નામના જપનું સૂયન,
શ્રીસંધ, વિશ્વનાં જનપદે, મહારાજાઓ અને રાજાના નિવાસસ્થાન તેમ જ ગોષિકે અને મુખ્ય નાગરિકોનાં નામ દઇને શાન્તિ બેલવી એવું કથન.
૧. નાત્રવિધિ કરતી વેળા જે જગ્યાની મર્યાદા બાધી હોય તેને “ભૂમંડલ' કહે છે.
૨. આ પદ્યગત ભાવ ગામાં ૫) દર્શાવે છે. સાથે સાથે જીહ્મલેકને શાન્તિ ઈચ્છી છે એટલે એમાં વધારે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org