________________
૩૬
તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર
[ વિ. ૧
ઉપર્યુક્ત પ્રત્યાખ્યાનના અનુસન્ધાનરૂપે અનુક્રમે એક પ્રહર (પહાર) સુધીનું અને દેઢ પ્રહર સુધીનું એમ બે પ્રત્યાખ્યાને. એ બંનેના સાત આગાર પ્રથમ પ્રત્યાખ્યાન અંગેના ચારે આગારે ઉપરાંતના ત્રણ ? પ્રચછન્ન કાળ, દિમોહ અને સાધુવચન. આ બંનેમાં પણ ચારે આહારને ત્યાગ.
૩. પુરિમા = પુરિમાઈ અને અવ = અપાઈ.
સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પ્રહર સુધી પહેલું પ્રત્યાખ્યાન અને ત્રણ પ્રહર સુધીનું. બીજુ એમાં પણ ઉપર્યુક્ત સાતે આગારો. એમાં ચારે પ્રકારના આહારને ત્યાગ.
૪. એગાસણ = એકાશન = એકાસન બિયાસણ = યશન = બેઅસણું = બેસણું. એગલઠાણ = એકલસ્થાન.
આ ત્રણેની સમયમર્યાદા એક પ્રહરથી દેઢ પ્રહર સુધીની. ત્યાર બાદ એગાસણમાં ઉપર્યુક્ત સાતે આગારે. એ ઉપરાંત નિમ્નલિખિત નવ તેમ જ વિકૃતિઓને ત્યાગ –
( ૧ ) અનાગ, ( ૨ ) સહસાકાર, (૪) લેપાલેપ, ( ૪ ) ગ્રહસ્ય- સુષ્ટ, (૫) ઉક્ષિપ્તવિક, (૬) પ્રતીત્યઅંક્ષિત, (૭) પારિષ્ઠાપનિકાકાર, (૮) મહારાકાર અને ( ૮ ) સર્વસમાધિપ્રત્યકાર,
૧. એ પાર્યા પહેલાં ચારે આહારનો ત્યાગ. એ પારી રહેતાં ચારે આહારની છૂટ પરંતુ પછી કેવળ પાણીની અને તે પણ સૂર્યાસ્ત થાય તે પહેલાના સમય સુધીની.
. આ પછી પહેલા બે અને છેલ્લા બે આગારોમાં ઉલેખ કરાય છે (જુઓ પૃ. ૩૫) તે એ ચાર અહીં ફરીથી કેમ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org