________________
૧૮
તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર
[ વિ. ૧
આચરવા અને ઈચ્છવા માટે અગ્ય તેમ જ શ્રાવક માટે અતિશય અયોગ્ય ગણાય એવા અતિચારો. વળી જ્ઞાન, દર્શન, દેશવિરતિ, શ્રુત અને સામાયિક અંગેની ૧ખલનાઓ તેમ જ ત્રણ ગુપ્તિઓ અને શ્રાવકનાં બાર વ્રતનું ચાર કષાને લઈને કરેલ ખંડન અને એ વ્રતની વિરાધના. આ બધાં દુષ્ક મિથ્યા હે એવી ભાવના.
૨૮. અષાર-વિચારણ= અતિચાર-વિચારણ=પંચાચાર. - જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૨ + ૬ = ૧૨ તેમ જ આ આચારોનાં વિધિપૂર્વકનાં ગ્રહણ અને પાલન માટેના પ્રયાસરૂપ ૩ વિચાર.
૨૮. સુગુરૂન્દણ = ગુસ્વજન = વાંદણાં = વંદન.
ગુરુને વન્દન કરવા માટેની ઈચ્છા અને અનુજ્ઞા. શરીર, સંયમ અને સામર્થ્ય યાત્રાઓને અંગે ગુરુને પૃચ્છા તેમ જ દૈવસિક વ્યતિક્રમ, ગુરુ પ્રત્યેની આશાતના તથા વિવિધ કારથી કરાયેલ સર્વ પ્રકારના ધર્મનું અતિક્રમણ એમ જાતજાતના અપરાધની ક્ષમાપના. અહીં ૩૩ આશાતનાનો બાંધેભારે ઉલેખ છે.
૩૦. સાત લાખ = જીવહિંસાચના. . વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એવા બે પ્રકારો તેમ જ . . આ ઉપાસ્ય સાથે સંબંધ ધરાવે છે જ્યારે એની - પહેલાની ખલનાએ ઉપાસના સાથે.
૨. શું આના આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, રવિર અને રત્નાધિક એવા પાંચ પ્રકારે અત્ર અભિપ્રેત છે?
૩. આ “ઠાદશાવત' વદન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org