________________
તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂિત્રે
[ વ. ૧
અપ્રશસ્ત પ્રવર્તનથી જે અશુભ કર્મ બંધાયું હોય તેની નિના અને ગોં. અભિયોગ–દબાણથી અને નિયોગ-પરવશતાથી કરવા પડેલા ગમનાગમનને લીધે, ઊભા રહેવાથી તેમ જ વારંવાર ચાલવાથી લાગેલા દેનું પ્રતિક્રમણ. સમ્યક્ત્વને અંગેના શંકાદિ પાંચ અતિચારોનું પ્રતિક્રમણ આત્માથે, પરાર્થે કે ઉભયાથે પૃથ્વીકાયાદિ છ કાયના જીવોની વિરાધના કરવાથી તેમ જ રાંધતાં અને રંધાવતાં લાગેલા દેની નિન્દા.
પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતોના અતિચારોનું પ્રતિક્રમણ.
અપ્રશસ્ત ભાવોનો ઉદય થતાં તેમ જ પ્રમાદના પ્રસંગથી વર્તતાં સ્થૂલ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિના ઉલંઘનરૂપ પાંચ પાંચ દુષ્ટ બાચરણોનું પ્રતિક્રમણ.
પ્રથમ ગુણવ્રતના પાંચ અતિચારે અને બીજાના મવાદિ છની નિજા, ત્રીજા ગુણવ્રતના ૫ અતિચારનું પ્રતિકમણ, અંગાર આદિ પંદર
કર્માદાનોના ઉલ્લેખપૂર્વક તેનું વજન, શસ્ત્રથી માંડીને ઔષધ આપવા અને અપાવવારૂપ અતિચારાનું તથા સ્નાનથી માંડીને આભૂષણ અંગેના અતિચારોનું અર્થાત અનર્થદંડ-વિરમણ નામના ત્રીજા ગુણવ્રતના અતિચારોની નિન્દા.
“સામાયિક નામના પ્રથમ શિક્ષાવ્રતના મને દુપ્પણિધાનાદિ પાંચ અતિચારોની, દેશાવકાશિક' નામના દ્વિતીય શિક્ષાવ્રતના આનયનપ્રયેગાદિ પાંચ અતિચારોની તથા “પૌષધોપવાસ” નામના તૃતીય શિક્ષાવ્રતના
૧. આ પૈકી પહેલી ચાર વસ્તુઓ અંતગની છે તે બીજી બે બાહ્ય પરિબેગની. - ૨. આમાં અંગારાદિ ૫, દંત-વાણિજ્યદિ ૫ અને ચન્નપીલનાદિ ૫ એમ ૧૫ કર્મ ગણવાયાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org