________________
૧૦
તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧
એવી રીતે પ્રવૃત્તિ' શબ્દ જોડીને નીચે મુજખના ૧૮ને પ્રવૃત્તિ-ગુણુ ' કહ્યા છે 3
"
૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ અને ૩ ગુપ્તિ.
આ ઉપરથી એમ લાગે છે કે આ સૂરિજી ૩૬ ગુણા બે કટકે શા કારણુથી ગણાવાયા છે તે દર્શાવે છે.
૩. ખમાસમણુ=થેાભવન્દષ્ણુતાભવન્દન=પ્રણિપાત.
ક્ષમાશ્રમને પ્રણિપાત-વન્દન કરવાની ઈચ્છાની અભિવ્યક્તિ અને મસ્તક દ્વારા વન્દન
૪.
સુખશાતા=સુગુરુ-સુખ-શાતા-પૃચ્છા.
ગુરુને શાતાદિ વિષે પાંચ પ્રશ્નો દ્વારા પૂછપરછ અને આહાર માટે તેમને વિનંતિ.
૫. ઇરિયાવહી = અોપથિક.
ઐયાપથિક પ્રતિક્રમણુ માટે અનુજ્ઞા, એર્પાથિકી વિરાધના– ગમનાગમન પરત્વેની વિરાધના, વનસ્પતિકાયાદિ એકેન્દ્રિયાથી માંડીને પંચેન્દ્રિયા સુધીના જીવને વિવિધ રીતે કરાયેલી પીડા અને એ જીવાતા વધ તેમ જ દુષ્કૃત્યની મિથ્યતા.
૬. તરસ ઉત્તરી = કાઉસ્સગ્ગ
શુદ્ધિકરણ અને તેના ઉપાયો.
છે. અન્નત્થ=કાઉસ્સગ્ગ=કાયાત્સગ .
૧.
=
Jain Educationa International
ઉત્તરીકરણ.
આથી તસ્સ ઉત્તરી અને અન્નથ એ ત્રાના નિર્દેશ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org