SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તપા–શ્રાદ્ધ-પ્રતિક્રમણેાનાં સૂત્ર [ વિ. ૧ એવી રીતે પ્રવૃત્તિ' શબ્દ જોડીને નીચે મુજખના ૧૮ને પ્રવૃત્તિ-ગુણુ ' કહ્યા છે 3 " ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ અને ૩ ગુપ્તિ. આ ઉપરથી એમ લાગે છે કે આ સૂરિજી ૩૬ ગુણા બે કટકે શા કારણુથી ગણાવાયા છે તે દર્શાવે છે. ૩. ખમાસમણુ=થેાભવન્દષ્ણુતાભવન્દન=પ્રણિપાત. ક્ષમાશ્રમને પ્રણિપાત-વન્દન કરવાની ઈચ્છાની અભિવ્યક્તિ અને મસ્તક દ્વારા વન્દન ૪. સુખશાતા=સુગુરુ-સુખ-શાતા-પૃચ્છા. ગુરુને શાતાદિ વિષે પાંચ પ્રશ્નો દ્વારા પૂછપરછ અને આહાર માટે તેમને વિનંતિ. ૫. ઇરિયાવહી = અોપથિક. ઐયાપથિક પ્રતિક્રમણુ માટે અનુજ્ઞા, એર્પાથિકી વિરાધના– ગમનાગમન પરત્વેની વિરાધના, વનસ્પતિકાયાદિ એકેન્દ્રિયાથી માંડીને પંચેન્દ્રિયા સુધીના જીવને વિવિધ રીતે કરાયેલી પીડા અને એ જીવાતા વધ તેમ જ દુષ્કૃત્યની મિથ્યતા. ૬. તરસ ઉત્તરી = કાઉસ્સગ્ગ શુદ્ધિકરણ અને તેના ઉપાયો. છે. અન્નત્થ=કાઉસ્સગ્ગ=કાયાત્સગ . ૧. = Jain Educationa International ઉત્તરીકરણ. આથી તસ્સ ઉત્તરી અને અન્નથ એ ત્રાના નિર્દેશ છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy