Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 14
________________ [૧૧ ] કર્યું. મેટર આપી પશુ ગયા. પદયાત્રા સંધ સાથે હું મુંબથી પાલીતાણા જનાર ઢાવાથી મેં એમને પાછુ સાંપ્યુ. અને કહ્યું કરી નજર કરી લેજો. પાલીતાણા પહોંચ્યા બાદ મેટર મંગાવી લઇશું. મેટર પાલીતાણા આવ્યુ, મેટર એટલું વધુ વિચિત્ર રીતે લખ્યું હતુ કે કા પ્રેશ એનુ કામ કરવા તૈયાર થાય જ નહી'. છેવટે ત્રણચાર સાધ્વીજીએતે અને એક લેખકને થ્યા કામ સોંપ્યું ખૂબ મહેનત કરી. બણ ખરૂ` મેટર કરી લખાવરાવ્યું, સમય નહીં છતાં સમય કાઢીને પાછું તપાસી લીધું. અને એ મેટર મુંબઈ કાપડીયાને ત્યાં છાપવામાટે મેાકલાવી આપ્યુ સુરત છપાવવું શરૂ. કર્યું. પહેલા માંના પુરા પણું શરુ થયા હતા તે પછી કાપડીયાનું અવસાન થયું. હું પણ ચેડા વખત આ વાત વિસરી ગયા અને સમય વધુ નીકળ્યા તેથી મેટરના પત્તો ન લાગ્યા. હવે તે કેની પાસે હશે તે જ્ઞાની જાણે ! મને અત્યંત ખેદ દુઃખ છે કે આવુ સુંદર, ઉપયાગી અને જૈન ગુર્જર સાહિત્યને ગૌરવ વધારે તેવુ' મેટર ગુમ થવા પામ્યું, હવે તે કયારે મળે તેની રાહ જોવી રહી! ગુજરાતી સાહિત્યની રૂપરેખા'ના મેટર અંગે ખુલાસે જણાવીને હવે પ્રતિક્રમણ શબ્દકાશ' ઉપર આવું. પ્રતિક્રમણ સૂત્રના રાખ્તકોશ સવ૰રી પ્રતિક્રમણની સરલ અને સચિવિધિ—જેનું સંપાદન મે કર્યું છે. આ પુસ્તકની અંદર હું પ્રતિક્રમણના વધુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136