________________
[ ૧૦ ] ભાગે થયું. વિદ્વાને, અભ્યાસીઓને, અજૈન વિદ્વાનોને તે ખુબજ ગમી ગયું કોઈપણ વિષયના કોઈ પણ પ્રન્થની ટુંકી માહિતી જાણવી હેય ત્યારે તો આ પ્રત્યે હાથમાં લે એટલે તરતજ મળી આવે. જૈનધર્મની લગભગ ઉપલબ્ધ તમામ શાખા પ્રશાખાઓના પુસ્તકેના ટુંકા પરિચયને આમાં આવરી લેવાય છે.
ગુજરાતી સાહિત્યની રૂપરેખા
પાકૃત, સંસ્કૃત ગ્રન્થને પરિચય પુસ્તકાકારે પ્રગટ થયા બાદ હવે અન્તિમ પરિચય ગુજરાતી સાહિત્યને બાકી રહેતો હતો. તે તેમની સ્વભાવની વિષમ પરિસ્થિતિ અને વિષમ પ્રકૃતિના કારણે મારા મનમાં જન્મેલી ભાવનાને હું જલદી સાકાર ન કરી શકે. વિદ્વાન લેખક શ્રી અગરચંદ નાહટા અને વારંવાર લખતા કે આટલું બાકીનું કાર્ય ગમે તેમ કરીને કરાવી લે. આપના વિના આ કાર્ય કોઈ નહીં કરાવે, છેવટે કાપડીયાઆને એ કામ સેપ્યું અને તેમને જે જે પુસ્તક જોઈતા હતાં તે પૂરા પાડયાં. અમોએ એ કાર્ય કઈ બે કરવું એની મર્યાદાઓ શું રાખવી? ગુજરાતી તરીકે કયા કયા સાહિત્યને-પ્રન્થોને સમાવેશ કરી એ એ અંગે અમે બંનેએ પરસ્પર વિચાર વિમર્શ કરીને કાગળ પર રૂપરેખા સંકકી કરી અને પછી એમને કામ શરૂ કર્યું. શરૂઆતમાં એ લખાણ મને બતાવતા રહ્યા અને મારી દ્રષ્ટિએ કરવા જેવા સૂચને સુધારા પણ સૂચવત પરિણામે આમળના કામ માટેનું એક માળખું તયાર થવા પામ્યું. મુંબઈની મારી હાજરી દરમિયાન કાર્ય પુરં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org