Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 11
________________ [ z] સાહિત્યની ભાષામાં શબ્દાલકાર અને આંધ્ર કાર રહેવાય છે. આ અલકારા કયા મા પદ્ય, વાયદ્વારા મનયા છે. તેનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. તે પછી કયા સૂત્રના આધાર માટે કયા શાસ્ત્ર ગ્રન્થા છે? તે અને તેની રચના યારે થઈ ? તે જણાવીને એને અંગે. કેટલેાક ઉહાપાત પણ કર્યાં છે. આ વિભાગમાં વિવિધગના આચાર્યએ બનાવેલાં કેટલાંક પ્રાચીન ચૈત્યવદાની માંધ આપી છે. અને તેના તાંકવાના પરિચય આપવા શરૂ કર્યાં છે, પણ માગળનું થતાં આપણને તે અધુરા જ પ્રાપ્ત થાય છે. આ લેભાનુ આ સામાન્ય ગૂપ્શન છે. તાર્કિક મુદ્ધિના અનેાખા શંકાકાર, આ શતાબ્દિના એક અનેાખા સાધક, અને સંગ્રહકાર લેખક શ્રી કાપડીયાજીએ આ લેખામાં પેાતાના વિશાળ વાંચન, વ્યાપક વિદ્વતા, અસાધારણ યાદદાસ્ત અને તર્કશક્તિની સુંદર ઝાંખી કરાવી છે. એ ખડેલ થતા અભિનદન. * શુદ્ધિપત્રક આપ્યું નથી તે। સુધારીને વાંચવું. Jain Educationa International મેટર અનુપલબ્ધ પુસ્તિકામાં છાપેલા For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 136