________________
લે. ૧]
નામાન્તરે અને વિષયવૈવિધ્ય
૫
. ચાર અપ્રકાશિત લેખે પૈકી જે જે લેખ જે જે સામયિકના તંત્રી મહાશય ઉપર મેં કહ્યો છે તે તે લેખ અને સામયિકનું નામ નીચે પ્રમાણે છે – ૧. તપ, નાગોરી બૃહત ( પાયચંદ), ખરતર અર્પણ
અને અચલ ગચ્છોનાં શ્રાવક-શ્રાવિકાઓનાં
પ્રતિક્રમણમૂત્રોનાં નામ ૨. તા-શ્રાદ્ધ-પ્રતિક્રમણોનાં સૂત્રની પ્રાચીનતા આ 2 પ્ર૩. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણોનાં સૂત્રોમાં દેવો અને દેવીઓ અર્પણ ૪. » , , , શ્રમણે જૈન
તૈયાર લેખે એનાં શીર્ષકે નીચે મુજબ છે – ૧. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સત્ર: અંકેત્તર નિકાય, ૨. , , , , : જિનમત કિવા આગમ યાને શ્રુત ૩. , , , : પ્રકીર્ણક વાનગીઓ. ૪. , , , , : મન્ટો અને મન્નબી. ૫, , , , , : લઘુ અને ગુરુ અક્ષરે તેમ જ
સંપદાઓ અને આલાપકે. ૬. તપ-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સુત્રો વિશિષ્ટ શબ્દો, રૂપ અને પ્રયોગ. ૭. , , , શબ્દાલંકાર અને અર્થાલંકારે. ૮. તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂવે અને એની વિધિ અંગે પુરુષે
અને મહિલાઓમાં ભેદ. ૯. “સામાઇ-પારણુ” સૂત્રનું અવલોકન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org