________________
( ૧૨ ] કઠીન અપરિચિત શબને કાશ આપવાને હતી પણ આ કાર્ય મારાથી સમયના અભાવે થઈ ન શકયું આ માટે કાપડીઆએ વારંવાર મને કહ્યું. પણ છેવટે હું કાપડીઆને જ વળગ્યો. હવે આ કામ તમે જ કરી આપે. મારાથી થાય તેમ દેખાતું નથી. તમારી ઉંમર થઈ છે. આ દુબળ થતી જાય છે માટે તમે આ કાર્ય શરૂ કરે ને જહદી પૂરૂં કરે, પૂ. મારા દાદાગુરૂછતો પ્રાયઃ મારા વિચારો સાથે સંમત જ હોય એટલે એમને પણ ખુશાલી વ્યકત કરી. અને શ્રી કાપડીઆએ મારી જોડે ચર્ચા કરીને કામ શરૂ કર્યું. વચ્ચે તેઓએ દાદાગુરૂ અને મારી મેડ શબ્દના અર્થની બાબતમાં કેટલીક ચર્ચા પણ કરેલી છેવટે આ મેટર પણ મારે ત્યાં ન મળવાથી મારા આછાં પતલા ખ્યાલ મુજબ કાપડીબાને જ પહોંચાડયું હેવું જોઈએ. આ ધારણ ઉપર આવ્યો છું તે હાલમાં આ કેશ ઘણા શ્રમ પૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો. હવે તે એ
જ્યારે મલે ત્યારે છાપી શકાય. આજે એ કેના હાથમાં હશે તે જ્ઞાની જાણે!
લે યોજરિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org