________________
[ ૭ ]
જાણીતા છે. ચારેય ગચ્છના પ્રતિક્રમણના સૂત્રેા અને તેની ક્રિયામાં ખિન્નતા છે. અહીંયા બીજા ગચ્છાની વાત છેડીને માત્ર વિજયવતા ગાજતા તપાગચ્છના પ્રતિક્રમણને લગતા સૂત્રેા અંગે અને તેની સાથે સબધ ધરાવતી ખાખને અંગે ચાર લેખા દ્વારા ઘણી ણુાવટ કરી છે. તે ઘણી સમજુતી આપી છે. જેનું ઉડત' અવલે)કન કરીએ. લેખાંક : ૧ ૮ પૃષ્ઠ ૧ થી ૫૮ પાનામાં સૂત્રના વિવિધ નામેઃ અને તેમાં શું આવે છે તેની ટુકી નોંધ છે.
લેખાંક ૨:- ૫૮ થી ૮૪ માં પાકૃત, સંસ્કૃત, ગુજરાતી ભાષા પૈકી ક્રયા સૂત્રો, ક્રુષ્ટ સ્તુતિઓ વગેરે કઇ ભાષામાં છે તે, તેમજ વ્યાકરણ વિભક્તિની દ્રષ્ટિએ ણુાવટ કરવા સાથે કયાંક ક્યાંક ઋતિહાસની વિશિષ્ટ ખાખતા પણુ તૈાંધી છે.
મા વિભાગમાં લેખકે પાક્ષિક, ચાતુર્માસિક, અને સ્વચ્છરી પ્રતિક્રમણમાં ખાલાતા ‘અતિચાર’ના પાઠમાં આવતા ગુજરાતી ભાષાના અપ્રચલિત—આખા પ્રચલિત શબ્દના અર્ધાં આપ્યા છે. જે બાબત ઘણી ઉપયેગી બની રહેશે.
લેખાંક ૩ :- આ વિભાગમાં પ્રસ્તુત સૂત્રેા કયા છન્દમાં છે તેના વિશાલ ખ્યાલ આપ્યા છે.
લેખાંક ૪-૮૫ થી ૮૬ પૃષ્યમાં શબ્દો કે અદ્વારા જ્યાં જ્યાં ચમત્કૃતિ અર્થાત્ મનને રમ્ય, વચ્ચે, આકર્ષક બાબતે લાગી જેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org