________________
'
વિદ્વાન વક્તાની ચિર વિદાય
આચાર્ય શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી સરલ સ્વભાવી સાથે વિદ્વાન અને વક્તા હતાં, તેમની ચિરવિદાયથી શાસનને એક મહાન વિદ્વાન આચાય ની ખેાટ પડી છે.
R
તેમના સ્વભાવ–માયાળું" ને મળતાવડા હતા. તેઓશ્રી જ્યારે જ્યારે પણ મને મળ્યા છે. થારે ત્યારે આ વાતના ખ્યાલ અચૂક આવ્યા વિના રહેતા નહિ.
છેલ્લે છેલ્લે..તેઓ મને વઢાદરા મુકામે મળ્યાં હતાં. તમિયત અસ્વસ્થ હાવા છતાં પણ તેએ મને દૂરથી સુખશાતા-પૃચ્છા-વંદનાદિ કરવાં આવેલાં. તે વખતે પણ તેઓ કઈક અસ્વસ્થ જણાતાં હતાં, છતાં મને મળવાના આશયથી આટલા પરિશ્રમ કર્યો તે શુભભાવના તેમના જીવનનું' જમા પાસું હતું.
પરમાત્માના શાસનને પામી તેઓએ ઘણી શાસનપ્રભાવનાએ કરી છે. પ્રાતે તેઓ શીઘ્રાપ્તિશીઘ્ર શાશ્ર્વતસ્થાનને પ્રાપ્ત કરે તેવી શુભભાવના.
પૂ. આ.શ્રી' વિજયરામસૂરિજી
ડેલાને જૈન ઉપાશ્રય, દેશીવાડાનીપાળ, અમદાર્વાદ.
'
--
મિથ્યા એ જ બધા અર્થાત્તુ મૂક છે તે તે જ આત્માના ભાયશત્રુ
હતા જેમ જ વનન
•
-----
૧