Book Title: Sarva Samanya Pratikraman Avashyak Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ | શ્રી વીતરાય નમઃ | સર્વસામાન્ય પ્રતિક્રમણ—આવશ્યક પ્રતિક્રમણના બે પ્રકાર છે : (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર નિશ્ચય-પ્રતિકમણની વ્યાખ્યા:- પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે (પાછો વાળે છે), તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા: પોતાનાં શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ–આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે છ વિભાગ છે :(૧) સામાયિક, (૪) પ્રતિક્રમણ, (૨) તીર્થકર ભગવાનની સ્તુતિ, (૫) કાયોત્સર્ગ, (૩) વંદન, (૬) પ્રત્યાખ્યાન. (શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો ભગવાન શ્રી સીમંધરપ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.) ૧ સમયસાર ગાથા ૨૮૩ ૨ શ્રાવકપ્રતિક્રમણ (પંડિત નંદલાલકૃત પ્રસ્તાવનામાંથી) Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 91