Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 43
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [ ૩૭ પાઠ ૮ મો [મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યજ્ઞાન છે, તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે.] मइसुइओहिमणपज्जयं तहा केवलं च पंचभेयं । जे जे विराहिया खलु मिच्छा मि दुक्कडं हुज ॥ २७ ॥* અર્થ :—હે ભગવાન ! મેં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય—આશાતના કરી હોય તે સંબંધી મારાં સર્વે પાપ મિથ્યા થાઓ. પાઠ ૯ મો બાર પ્રકારનાં વ્રતનું સ્વરૂપ (૧) હિસાનું સ્વરૂપ 'आत्मपरिणामहिंसनहेतुत्वात्सर्वमेव अनृतवचनादिकेवलमुदाहृतं હિંમતત્ । શિષ્યવોધાય ॥ ૪૨ ।। અર્થ :–આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે, અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. यत्खलु कषाययोगात्प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥ ४३ ॥ અર્થ :-ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને * પં. નંદલાલજીકૃત શ્રાવક પ્રતિક્રમણ, પા. ૯૯ ૧. સમ્યગ્દષ્ટિ શ્રાવકને આવાં શુભભાવરૂપ વ્રત હોય છે, મિથ્યાર્દષ્ટિને હોતાં નથી, કેમ કે તેનાં વ્રતને બાળવ્રત કહ્યાં છે, તેથી તેને સાચાં વ્રત હોતાં નથી. ૨. પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાંથી. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91