Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 45
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક ] [૩૯ (૫) પરિગ્રહનું સ્વરૂપ या मूर्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः । मोहोदयादुदीर्णो मूर्छा तु ममत्वपरिणामः ॥१११॥ અર્થ :–જે મૂચ્છે છે તેને જ પરિગ્રહ જાણવો; અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂચ્છ છે. ઉપરનાં જે પાંચ અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એકદેશ ત્યાગ હોય છે અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. (૬) દિવ્રતનું સ્વરૂપ प्रविधाय सुप्रसिद्धैमर्यादां सर्वतोप्यभिज्ञानैः । प्राच्यादिभ्योः दिग्भ्यः कर्तव्या विरतिरविचलिता ॥ १३७॥ અર્થ સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી. ઈન (૭) દેશાવગાશિક (દેશ) વ્રતનું સ્વરૂપ तत्रापि च परिमाणं ग्रामापणभवनपाटकादीनाम् । प्रविधाय नियतकालं करणीयं विरमणं देशात् ॥ १३६॥ અર્થ –દિવ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. (૮) અનર્થદંડ (ત્યાગ) વ્રતનું સ્વરૂપ पापर्द्धिजयपराजयसरपरदारगमनचौर्याद्याः। न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात् ॥१४१॥ Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91