Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 58
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પર | [ સર્વસામાન્ય પાઠ ૪ થો સર્વજ્ઞનું સ્વરૂપ ત્રિકાળગોચર સમસ્ત ગુણ–પર્યાયો સહિત સંપૂર્ણ લોક અને અલોકને (છએ દ્રવ્યોને) જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞદેવ છે. ૩૦૨. હે સર્વજ્ઞના અભાવવાદી! જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોને (-ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને) કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો સ્થૂલ પદાર્થો કે જે ઇન્દ્રિયોના સંબંધરૂપ વર્તમાન હોય તેને જાણે છે, અને તેમના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી. ૩૦૩. (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી) જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે (શ્રી પ્રવચનસાર) // - પ પ છો. ઈ ૮ સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. | (અનુષ્ટ્રપ). કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91