Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 64
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૫૮ ] [ સર્વસામાન્ય પાઠ ૮ મો શ્રાવક કર્તવ્ય ષટ્ આવશ્યક કર્મ संयमस्तपः । देवपूजा गुरूपास्तिः स्वाध्यायः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ॥ ७ ॥ (પદ્મનંદિપંચવિંશતિકા ઉપાસકસંસ્કાર) અર્થ :જિનેન્દ્રદેવની પૂજા, નિગ્રંથ ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમ, (યોગ્યતાનુસાર) તપ અને દાન—એ છ કર્મ શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. શ્રાવકના આઠ મુળગુણ मद्यमांसमधुत्यागी त्यक्तोदुम्बरपंचकः । नामतः श्रावकः ख्यातो नान्यथाऽपि तथा गृही ॥ ७२६ ॥ (પંચાધ્યાયી) અર્થ :–મદ્ય, માંસ તથા મધનો ત્યાગ કરવાવાળો અને પાંચ *ઉદુમ્બર ફળોને છોડવાવાળો ગૃહસ્થ નામથી શ્રાવક કહેવાય છે પણ મદ્યાદિકનું સેવન કરવાવાળો ગૃહસ્થ નામથી પણ શ્રાવક કહી શકાતો નથી. * પાઠ ૯ મો મિચ્છા મિ દુક્કડં આ ભવ ને ભવોભવ મહીં થયો વેરિવરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ; તે સવિ મિચ્છા મિ દુક્કડં. * જે વૃક્ષોને તોડવાથી દૂધ નીકળે છે એવા વડ, પીપર, ઉંબર, કંઠુબર, પાકર વૃક્ષોને ક્ષીરવૃક્ષ અથવા ઉદુમ્બર કહે છે. તેમાં સૂક્ષ્મ તથા સ્થૂલ ત્રસ જીવોની ઘણી ઉત્પત્તિ થાય છે. ૧, ૨ આલોચનાદિ--પદસંગ્રહ, પાનું ૧૦૧, ૫૭. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91