Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક ]
[ ૬૧ અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ) ૧૧. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ) ૧૨.
(નમસ્કાર બોલી કાયોત્સર્ગ પારવો)
1L
પાઠ ૧૧ મો પ્રત્યાખ્યાન [એકી સાથે બે પ્રતિક્રમણ કરે કે કેવળ આ પ્રતિક્રમણ કરે ત્યારે પહેલાં પ્રતિક્રમણ પાઠ ૧૬માં બતાવ્યા પ્રમાણે અહીં પ્રત્યાખ્યાન કરવું.]
પાઠ ૧૨ મો
જિનજીની વાણી સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, દ નું
જિનજીની વાણી ભલી રેસીમંધર) વાણી ભલી મન લાગે રળી, જેમાં સાર–સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે...સીમંધર) ગૂંથ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર૦
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91