________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
नमः समयसाराय स्वानुभूत्या चकासते ।
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे॥ णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो । एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव॥
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते॥ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन॥ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ॥
(સ્વાધ્યાય માટે)
ઉપાદાન–નિમિત્તના દોહા પ્રશ્ન –
ગુરુ-ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન, ૧
જ્યાં નર દૂજે પાંવ બિન ચલહેકો આધીન. ૧. હીં જાનૈ થા એક હી, ઉપાદાનસો કાજ; થકે સહાઈ પોન બિન, પાની માંહિ જહાજ. ૨.
અર્થ :–ગુરુના ઉપદેશના નિમિત્ત વગર ઉપાદાન (આત્મા પોતે) બળ વગરનું છે, જેમ માણસને ચાલવા માટે બીજા પગ વગર ચાલે નહીં તેમ.
જે એમ જ જાણે છે કે એક ઉપાદાનથી જ કામ થાય તે બરાબર નથી.) જેમ પાણીમાં વહાણ પવનની મદદ વગર થાકે છે તેમ.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250