Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ પ્રતિક્રમણ-આવશ્યક | L[ ૫૧ બીજું પ્રતિક્રમણ સંવત્સરીના દિવસે કરવાનું પ્રતિક્રમણ અથવા લઘુ પ્રતિક્રમણ [શ્રી સદ્ગુરુદેવની વિનયપૂર્વક આજ્ઞા લઈને અથવા તેઓશ્રી બિરાજમાન ન હોય તો શ્રી સીમંધર પ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરવું.] પાઠ ૧ લો દેવ-ગુરુ-ધર્મ મંગલ मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ॥ , પાઠ ૨ જો દિવ્યધ્વનિ નમસ્કાર 07 ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमोनमः ॥ પાઠ ૩ જો બ્રહ્મચર્ય-મહિમા પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (શ્રીમદ્ રાજચંદ્રમાંથી) Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91