Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
પાઠ ૧૨ મો
[ચાર મંગલ] ચિત્તારિ મંગલ_અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિપષ્ણત્તો ધમ્મો મંગલ.
ચરારિ લોગુત્તમા–અરિહંતા લાગુત્તમાં, સિદ્ધી લાગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિપણ7ો ધમ્મો લાગુત્તમો.
ચત્તારિ સરણે પવન્જામિ–અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવનજામિ, સાહુ સરણે પવનજામિ, કેવલિપષ્ણત્ત ધર્મો સરણે પધ્વજામિ.
અર્થ :–મંગલભૂત પદાર્થો ચાર જ છે–અરિહંતો, સિદ્ધભગવંતો, સાધુઓ અને કેવલિકથિત ધર્મ.)
લોકમાં ઉત્તમ પણ ચાર જ છે–અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવલિપ્રરૂપિત ધર્મ; તેથી જ હું એ ચારઅરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલિપ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું.
બદી નઈ. પાઠ ૧૩ મો
ક્ષમાપના *(ખામણા) હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં.
* શ્રીમદ્ રાજચંદ્રકૃત મોક્ષમાળામાંથી
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91