Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
[ ૪૧ (૧૨) અતિથિસંવિભાગવતનું સ્વરૂપ
विधिना दातृगुणवता द्रव्यविशेषस्य जातरूपाय । स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये भागः ॥१६७॥
અર્થ –દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થ નિગ્રંથ અતિથિને (નિગ્રંથ મુનિને) પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવા લાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે.
પાઠ ૧૦ મો
સંલેખનાનું સ્વરૂપ 'मरणान्तेऽवश्यमहं विधिना सल्लेखनां करिष्यामि । इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम् ॥ १७६॥ मरणेऽवश्यं भाविनि कषायसंल्लेखनातनूकरणमात्रे । रागादिमन्तरेण व्याप्रियमाणस्य नात्मघातोऽस्ति । १७७॥
અર્થ :–મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિમરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ લેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. SC
મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કષાયને સમ્યક્ પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદિ ભાવોના અસદ્ભાવને લીધે આત્મઘાત નથી.
પાઠ ૧૧ મો
[મિથ્યાત્વનું સ્વરૂપ પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહે છે?
૧. પુરુષાર્થસિદ્ધિ--ઉપાયમાંથી ૨. શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના આધારે
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91