Book Title: Sarva Samanya Pratikraman Avashyak Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ સૂચના જેઓ પ્રતિક્રમણ કરતી વખતે મૂળ ગાથાઓ અથવા કવિત સમજી શકતા હોય તેઓએ તે બોલી તેનો ભાવ બરાબર સમજવો. તેઓએ તેનો અર્થ વાંચવાની જરૂર નથી. * જેઓ મૂળ ગાથા કે કવિત વાંચીને સમજી શકતા ન હોય તેઓએ નીચે આપેલા અર્થો બોલી પ્રતિક્રમણના ભાવ બરાબર સમજવા. તેઓએ તેમનો મૂળપાઠ કે કવિત વાંચવાની જરૂર નથી. *? જેઓને થોડો વખત હોય તેઓએ લઘુ પ્રતિક્રમણ બોલી તેનો અર્થ બરાબર સમજવો. જેમણે સંવત્સરીને દિવસે કે ધાર્મિક તહેવારોના દિવસે બે પ્રતિક્રમણ કરવાં હોય તેઓએ બે પ્રતિક્રમણ કરવાં. भिज्ञानंह જે કોઈ આત્માર્થી સ્વલક્ષે આ આવશ્યક-ક્રિયાને પ્રતિદિન આત્મશુદ્ધિ માટે કરશે તે જરૂર આત્મશાંતિ પામશે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 91