________________
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક જણાય છે, તથા એ જ ગાથાના બાલાવબોધમાં શિષ્યઘંઘ ન માત્રનું પાઠ છે ત્યાં ‘શિષ્યવંધન માનવું પાઠ સંગત જણાય છે. ગાથા-૯૨ બાલાવબોધમાં “અતીતથી વિનંતા અનંતકુળ છ’ ત્યાં અતીતાબ્દાથી મનાતા અનંતા છ એ પાઠ સંગત જણાય છે. ગાથા-૧૨૦ માં બાલાવબોધમાં “સંનિનવાનનન–વિરોધરૂ પાઠ છે; ત્યાં “સંરનિનનન–વિરોધરૂ' એ પાઠ સંગત જણાય છે. આ રીતે અનેક સ્થાનોમાં સંગત જણાતો પાઠ કૌંસમાં આપેલ છે, અને તેની નોંધ વિવેચનમાં પણ કરેલ છે.
ઉદ્ધરણના પાઠોમાં ઘણા સ્થાનોમાં ઘણી અશુદ્ધિઓ જણાવાથી તે તે ગ્રંથની પ્રતો ગીતાર્થ ગંગા સંસ્થામાંથી મંગાવીને શુદ્ધિકરણ કરેલ છે. જેમ ગાથા૮૬ ના બાલાવબોધમાં ભર્તુહરિ-શતકના સાક્ષીપાઠમાં ‘માંસ્કૃતિના પાઠ છે, ત્યાં ભર્તુહરિ-શતક-૩૯૪ માં “શાનિતા પાઠ છે. તેથી તે પાઠ અમે કૌંસમાં મૂકેલ છે. ગાથા-૯૧ માં સ્યાદ્વાદમંજરીના સાક્ષીપાઠમાં ભવં ભવે વા’ પાઠ છે, ત્યાં “ભવં ભવો વા' પાઠ ત્યાં છે, તથા તે જ શ્લોકમાં “મવશ્ય શૂન્ય” પાઠ છે, ત્યાં વિથો પાઠ છે અને તે સંગત છે. તેથી એ પાઠ બાજુમાં કૌંસમાં મૂકેલ છે. આ રીતે અન્ય સ્થાનોમાં પણ સાક્ષીપાઠોની શુદ્ધિનો પાઠ કૌંસમાં મૂકેલ છે.
બાલાવબોધની ભાષાના શબ્દો દ્વારા તે સમયમાં કેવી ભાષા પ્રચલિત હતી, તે જણાય છે. બાલાવબોધમાં પૂર્વપક્ષીના કથનની માન્યતામાં જે જે સાક્ષીપાઠો આપેલા છે, તે મુખ્યતયા અન્ય ગ્રંથોમાંથી ઉદ્ધત છે. તે અંગે આ પ્રકાશનોમાં સ્વદર્શનના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે, પણ તેનું મૂળ સ્થાન છે તે અન્ય ગ્રંથોમાંથી જોવું.
આ ગ્રંથના પૂફસંશોધનાદિ કાર્યમાં સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહ પોતાનો કીમતી સમય આપી ઘણો સહકાર આપેલ છે અને ઉત્તમ સ્વાધ્યાયનો લાભ આપી ઉપકૃત કરવા બદલ કૃતકૃત્યતાની લાગણી પ્રદર્શિત કરેલ છે.
વળી, ભૂખ્યાને જેમ ઘેબરનું ભોજન પ્રાપ્ત થાય અને સુધાનું શમન થવાથી તૃપ્તિનો આલાદ થાય, તરસ્યાને જેમ શીતળજળની પ્રાપ્તિ થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org