________________
વિશ્વભરના બજારાની શેત્રુંજની રાજરમતનું અહીં બુપ્રિભાએ અવલોકન થાય છે. અને અહીંથી બજારના રૂપરંગની લાઇનદોરી દેરાય છે, શ્રી હાથીભાઇના ત્યાંની શત્રજની સોગઠીઓમાંથી માં અશ્વની ચાલથી, તે કોઈ ઉટની ચાલથી તે કઈ પ્રધાનની સાલથી, તે કેાઈ રાજવંશી માફક સંગીન ચાલથી બજારમાં ચારે દિશાએથી સફળ સુકાનીની સલાહ માફક દાવ વહેતા મૂકે છે. તેમાં દરેકને પોતપોતાની પુજાઈ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. જેમાં આજે શ્રી હાથીભાઈનું ચપાટી પરનું ભાગ્યભવન ખરેખર ભાગ્યાત્માઓના મહાન લડતરનું સ્થાન બન્યું છે. તેમાં જરાપણ શંકાને સ્થાન નથી.
શ્રી હાથીનઈની લેતીદેતીની ચાલને, તેમજ સદાઓને સમજનારા સેક નાનામોટા વેપારીઓ પિતતાના કર્માનુસારે લલની પ્રાપ્તિ કરે છે.
શાહ સોદાગર થી હાથ ભાઈએ પૂર્વજન્મના ભાથાને આજ સુધીમાં પૂર ઉપબેગ કરી લીધો છે ને લે છે, અને બાવન ભેગવવાના છે. તેમને ભાવિ જન્મતારના ભાથા તરીકે, દાનપ્રવાહ પણ ચાલુ રાખેલ છે. જેમના દાનનો આંકડો આજે રાત આ કાએ પહેચેલ છે, છતાં તેમાં ખૂબી તે ત્યાં જ છે કે, કીર્તિદાન કરતાં ગુપ્તદાનમાં મહત્તા માની પિતાની ઊંચ કેટીની લાખે ની સખાવતેને તેમને પ્રસિલિમાં આવવા જ દીધી નાની આનું નામ તે સેવા”
શ્રી હાથીભાઈના સહવાસમાં આવતા તેમનું ઊંચકેટીનું ખાનદાની ખમીર, તેમને ધર્મ તેમજ સ્વામીભાઈ પ્રત્યેનો પ્રેમ અને પ્રાચીન સાહિત્ય સંશાધન અને પ્રકાશન પ્રત્યે તેમની ભાવવાહી લાગણીને અનુભવ અમોને થએલ છે. “ સાહિત્ય સંશાધન પ્રત્યે તેમના ઊંચ કોટીના વિચારો અને સહકાર માટે અમો તેમને ધન્યવાદ આપીએ છીએ, અમને આશા છે કે તેઓ આ દિશામાં પણ સુંદર રીતે સાર્થકતા કરી શકશે.
તેમના જેવા જ સરલસ્વભાવી હસમુખા અને લક્ષ્મી-દેવીના સાક્ષાત અવતારરૂપ તેમના ભાગ્યાત્મા ગૃહદેવી સૌ. ચંદનબહેનના સાશની પણ અમે મુકતકંઠે પ્રશંસા કરીએ છીએ.
પરમ કૃપાળુ શાસનદેવ આ ભાગ્યાત્મા દંપતી અને તેમના કટુંબને તેમજ તેમના સહકારીઓની સદા ચઢતી રાખે તે સુયશ લઈ મનુષ્યજન્મની સાર્થકતા એવી રીતે કરે કે જાણે કોઈ ભાગ્યાત્માને જન્મ ધર્મ, સાહિત્ય અને દેશધાર માટે ના થયો હોય ?
અમને ખાતરી છે કે શેઠ હાથીભાઇની રાષ્ટ્રધર્મ તેમજ સાહિત્યની સેવા પણ અમરત્વને પામે તેવી થવાની જ છે.
આનું નામ તે જીવનની સાર્થક્તા અહીં ભાગ્ય અને પુરુષાર્થ અંગે એક કહેતી અને નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ.
ભાવિ અશુભ સુધારવા, પુરુષાથ જે પાણી કરે પામે અતિરાય સંપત્તિ, સુખમાં તે સંવારે. પુરુષાર્થને વળી કમકેશ, વાદમાં જે શ્રેષ્ઠ છે; ભાવી પ્રબળ છે હા ખરે પણ) પરુષાર્થ કરવા ઇષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com