Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 6
________________ ઉગ્ર–તપસ્વી સયમમૂર્તિ સવેગી—શિરામણુ શાસન-જ્યાધિર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીએ પૂ. ઉપાધ્યાયશ્રીની સયમ નિષ્ઠાને શ્રીશ્રમણ-સ`ઘમાં પ્રસારિત કરવા વિશિષ્ટ શાસ્રીય પદ્ધતિએ જે મહત્ત્વના પાંચ પુસ્તકા લખ્યા તે બધામાં શિરામણિરૂપ આ પુસ્તક પ્રકાશિત કરવાના લાભ પૂજ્યશ્રીએ અમાને આપ્યા છે, તે બદલ અમેા ખરા અંતઃકરણથી તેના ઋણી–કૃતજ્ઞ છીયે. છેવટે આના પ્રકાશનમાં લાભ લેનારાઓના ધમ પ્રેમની અનુમેાદના સાથે છદ્મસ્થતાવશ કે મુદ્રણની ખામીથી કંઈ ખ લના થઇ હોય તેા તે બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગુ છુ. વીર, નિ. સં. ૨૫૦૮ વિ. સં. ૨૦૩૮ ચૈ. સુદ. ૫ સામવાર રિકાઈનરી બિલ્ડીંગ ધનજી સ્ટ્રીટ, મુંમા ૩. નિવેદક બાબુલાલ સચક ટાપીવાલા સાધુ જીવનના સ્થલા * સમી છત્રન–મર્યાદા આ સામાચારી-પાલન * સહનશીલતા * આત્મનિરીક્ષણ ગુણાનુરાગ-દૃષ્ટિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 192