________________
ઉગ્ર–તપસ્વી સયમમૂર્તિ સવેગી—શિરામણુ શાસન-જ્યાધિર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીએ પૂ. ઉપાધ્યાયશ્રીની સયમ નિષ્ઠાને શ્રીશ્રમણ-સ`ઘમાં પ્રસારિત કરવા વિશિષ્ટ શાસ્રીય પદ્ધતિએ જે મહત્ત્વના પાંચ પુસ્તકા લખ્યા તે બધામાં શિરામણિરૂપ આ પુસ્તક પ્રકાશિત કરવાના લાભ પૂજ્યશ્રીએ અમાને આપ્યા છે, તે બદલ અમેા ખરા અંતઃકરણથી તેના ઋણી–કૃતજ્ઞ છીયે.
છેવટે આના પ્રકાશનમાં લાભ લેનારાઓના ધમ પ્રેમની અનુમેાદના સાથે છદ્મસ્થતાવશ કે મુદ્રણની ખામીથી કંઈ ખ લના થઇ હોય તેા તે બદલ હાર્દિક મિથ્યાદુષ્કૃત માંગુ છુ.
વીર, નિ. સં. ૨૫૦૮
વિ. સં. ૨૦૩૮ ચૈ. સુદ. ૫ સામવાર રિકાઈનરી બિલ્ડીંગ ધનજી સ્ટ્રીટ, મુંમા ૩.
નિવેદક
બાબુલાલ સચક ટાપીવાલા
સાધુ જીવનના સ્થલા
* સમી છત્રન–મર્યાદા
આ સામાચારી-પાલન
* સહનશીલતા
* આત્મનિરીક્ષણ ગુણાનુરાગ-દૃષ્ટિ